Thursday, February 23, 2012
Commissioner, Rural Development, Government of Gujarat
Block No. 16/3, Dr. Jivraj Mehta Bhavan, Gandhinagar.
કમિશનર ગ્રામ વિકાસ,(ગુજરાત રાજ્ય)ની કચેરી બ્લોક નં.૧૬/૩,ડો.જીવરાજ મહેતા ભવન,ગાંધીનગર-382010

 

Instructions for Registration Form Filling(રજીસ્ટેશન ફોર્મ ભરવાની સૂચના)

  1. For registration, candidate has to login using User-ID and Password provided in the colored cover along with the information brochure.
    રજીસ્ટ્રેશન માટે ઉમેદવારે માહિતી પત્રક સાથેના કલરવાળા કવરમા આપેલા User-ID અને Password નો ઉપયોગ કરીને login કરવાનુ રહેશે.
  2. Candidates are advised in their own interest to keep the above User-ID and Password confidential, to avoid misuse by another candidate, for which Rural Development Authority shall not be responsible.
    ઉમેદવારને ઉપરોક્ત User-ID અને Password ગોપનીય રાખવની સલાહ આપવામા આવે છે, જેથી કરીને અન્ય દ્વારા દુરુપયોગ થઈ શકે નહીં.Rural Development Authority આવા કિસ્સામાં જવાબદાર રહેશે નહીં.
  3. Candidates have to fill all the relevant details very carefully, there is provision of Edit and Save button. Candidates can edit his/her registration details as many times as he/she wishes, however once the details filled by him/her are submitted by clicking "Confirm & Submit" button, then no further change(s) shall be permitted.
    ઉમેદવારે દરેક વિગત કાળજી પૂવૅક ભરવાની રહેશે. Edit અને Save બટનની જોગવાઈ રાખવામા આવેલી છે. ઉમેદવાર ઈચ્છે એટલી વાર રજીસ્ટ્રેશનની વિગત બદલી શકે છે.પણ એક વખત વિગત ભરીને "Confirm & Submit" બટન દબાવ્યા બાદ કોઇ પણ ફેરફાર કરી શકાશે નહીં.
  4. Candidates are advised to take a print out of their registration form.
    ઉમેદવાર ને રજીસ્ટ્રેશન ફૉર્મ Print કરવાની સલાહ આપવામા આવે છે.

 

 

The Registration is closed. The slot booking and admit card date will be intimated soon.

 

© Powered by Eduquity Career Technologies. All rights reserved